Posts

Showing posts from May, 2018

કુળદેવીની વાત

Image
"કુળ ની દેવી એટલે કુળદેવી" જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે.. અને આ એક સત્ય હકિકત છે… વર્ષ મા એક વખત શક્ય હોય તો અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો.. વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે… જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે.. ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે… આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે.. આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થાન નથી.. ઘણા લોકો કહે છે.. બધું નશીબ થી ચાલે છે… અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે.. તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ? મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે… તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે… દર્દી ના ઓપરેશન વખતે એનેથેશિયા જે કામ કરે છે.. તે આ